News Continuous Bureau | Mumbai Ramayana Teaser: ૧૯૮૦ના દાયકાની આઈકોનિક સીરિયલ ‘રામાયણ’માં માતા સીતાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે લોકપ્રિય થયેલા અભિનેત્રી દીપિકા ચિખલિયાએ રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના ટીઝર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ૨ એપ્રિલે રિલીઝ થયેલા આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ખાસ વાત એ છે કે, અગાઉ આ ફિલ્મની જાહેરાત સમયે વિરોધ કરનાર દીપિકા ચિખલિયા… Continue reading Ramayana Teaser: ‘ટીવીની ‘સીતા’ના બદલાયા સૂર! રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ દીપિકા ચિખલિયા થઈ ફિદા, પહેલા વિરોધ અને હવે વખાણ?
