News Continuous Bureau | Mumbai વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતમાં ટ્વિટરની બે ઓફિસો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારતમાં ત્રણમાંથી બે ઓફિસને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. હકીકતમાં, એલોન મસ્ક ટ્વિટરના ખર્ચને ઘટાડવા માટે સતત ફેરફારો કરી રહ્યા છે. આ અંતર્ગત 2022માં છટણી કર્યા પછી એલોન… Continue reading એલોન મસ્કના ટ્વિટર ની હાલત ખરાબ! ભારતમાં તેની બે ઓફિસને મારી દીધા તાળાં, કર્મચારીઓને આપી દીધો આ આદેશ
