News Continuous Bureau | Mumbai Mumbai News : મુંબઈના જુહુ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્થાનિકોએ બે સગીરોને ચોર સમજીને નિર્દયતાથી માર મારવામાં માર્યો હતો અને નગ્ન પરેડ કરાવી હતી. પોલીસે આ કેસમાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે અને તેની સાથે રહેલા અન્ય બે છોકરાઓ સામે કેસ નોંધ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર… Continue reading Mumbai News : મુંબઈના જુહુમાં સ્થાનિકોએ ચોર સમજીને બે સગીરોને બેરહેમીથી માર માર્યો,નગ્ન પરેડ કરાવી; વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં..
