News Continuous Bureau | Mumbai West Bengal Violence:મણિપુર બાદ હવે પશ્ચિમ બંગાળનો મુર્શિદાબાદ જિલ્લો ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાને લઈને સમાચારોમાં છે. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારમાં લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પગલે અધિકારીઓએ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અથડામણ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત વાંધાજનક મેસેજને લઈને થઈ હતી. આ અથડામણમાં પોલીસે 15… Continue reading West Bengal Violence:મણિપુર બાદ હવે આ રાજ્યમાં ભડકી હિંસા, ઘણા વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ સહિત મોટુ પોલીસ દળ તૈનાત; ઈન્ટરનેટ સેવા પણ બંધ…
