News Continuous Bureau | Mumbai UAE Iran War Entry : ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. અત્યાર સુધી મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરતું UAE હવે સીધું જ આ યુદ્ધમાં અમેરિકાનો સાથ આપવા તૈયાર થયું છે. UAE એ વૈશ્વિક સ્તરે તેલના પુરવઠા માટે અત્યંત મહત્વના ગણાતા… Continue reading UAE Iran War Entry: ઈરાન માટે ખતરાની ઘંટડી! પડોશી દેશ UAE એ અમેરિકા સાથે મિલાવ્યો હાથ, ટાપુઓ પર કબજાની તૈયારી.
