News Continuous Bureau | Mumbai Vijay and Rashmika : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ના લગ્નની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ જોડી આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. 26 ફેબ્રુઆરીએ ઉદયપુરના એક આલીશાન મહેલમાં ખાનગી રીતે લગ્ન યોજાશે, જેમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો… Continue reading Vijay and Rashmika : રશ્મિકા-વિજયના લગ્નમાં ઉતરશે આખું ટોલીવુડ! ઉદયપુરમાં સાઉથના સુપરસ્ટાર્સનો જમાવડો, ગેસ્ટ લિસ્ટમાં આ મોટા નામ સામેલ
