News Continuous Bureau | Mumbai Maharashtra Nagar Palika Election Results મહારાષ્ટ્રમાં વર્ષ 2025 ની નગર નિગમ અને નગર પંચાયતની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ પરિણામોમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાજ્યની 288 નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં MNS એક પણ નગરાધ્યક્ષ પદ જીતવામાં નિષ્ફળ રહી છે. આ પરિણામો… Continue reading Maharashtra Nagar Palika Election Results: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના સૂપડા સાફ: નગરપાલિકાની ચૂંટણીમાં MNS નું ખાતું પણ ન ખૂલ્યું, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી સિંગલ ડિજિટમાં સમેટાઈ.
