News Continuous Bureau | Mumbai જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પરનો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ આ મહિનાના ત્રીજા સપ્તાહ સુધીમાં તૈયાર થઈ જવાની સંભાવના છે. જે કટરા-બનિહાલ રેલ સેક્શન પર રૂ. 27949 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે. આ પુલ કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL)ના ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવ્યો છે, જે ખીણને દેશના બાકીના… Continue reading અદભૂત એન્જિનિયરિંગ અજાયબી… રેલ્વેનો ‘ચિનાબ બ્રિજ’ આ મહિને થઈ જશે તૈયાર.. સ્વર્ગની અનુભૂતિ કરાવે છે આ રેલ્વે બ્રિજ..
