News Continuous Bureau | Mumbai Udita Goswami DJ: એક સમયની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી ઉદિતા ગોસ્વામી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહીને ડીજે તરીકે કામ કરી રહી છે. તાજેતરમાં વિદેશમાંથી તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ‘સૈયારા’ ગીતને રીમિક્સ કરીને પાર્ટીમાં ધમાલ મચાવી રહી છે. આ વીડિયો જોઈને ફેન્સ ચોંકી ગયા છે અને સોશિયલ મીડિયા પર ભારે રિએક્શન… Continue reading Udita Goswami DJ: ડીજે બની ઇમરાન હાશ્મી ની આ બોલ્ડ અભિનેત્રી, સૈયારા ફેમ મોહિત સુરી સાથે છે ખાસ સંબંધ
