News Continuous Bureau | Mumbai UK Election Result :આજે 5 જુલાઈ, શુક્રવારે બ્રિટનમાં સત્તા પરિવર્તન થયું જોવા મળ્યું છે. શાસક કન્ઝર્વેટિવ પાર્ટી 14 વર્ષ પછી લેબર પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ છે. ભારતીય મૂળના ઋષિ સુનકે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેબર પાર્ટીના 61 વર્ષીય કીર સ્ટારર દેશના 58માં વડાપ્રધાન બન્યા છે. બ્રિટિશ સામાન્ય ચૂંટણીમાં 14 વર્ષ… Continue reading UK Election Result : યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર, લેબર પાર્ટીની 14 વર્ષ બાદ વાપસી.. ઋષિ સુનકે સ્વીકારી હાર; લેબર પાર્ટી 400ને પાર..
