News Continuous Bureau | Mumbai Ukraine Russia War : યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ પહેલીવાર યુક્રેને રશિયા પર ઐતિહાસિક હુમલો કર્યો છે. જેનાથી રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો તણાવ વધી ગયો છે. યુક્રેનિયન પાઇલટે પશ્ચિમી દેશો દ્વારા પૂરા પાડવામાં આવેલ F-16 ફાઇટર એરક્રાફ્ટ સાથે એક સાથે છ રશિયન ક્રૂઝ મિસાઇલોનો નાશ કર્યો છે. જેના… Continue reading Ukraine Russia War : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પુતિન તણાવમાં, એક જ વારમાં 6 રશિયન ક્રુઝ મિસાઇલોનો નાશ…
