News Continuous Bureau | Mumbai Ulajh ott release: ઉલઝ થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. જ્હાનવી કપૂર સ્ટારર ફિલ્મ 2 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ માં લોકો જ્હાન્વી કપૂર ના અભિનય ના વખાણ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ… Continue reading Ulajh ott release: ઉલઝ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો જ્હાન્વી કપૂર ની ફિલ્મ
