News Continuous Bureau | Mumbai ટીડીપીના સંસ્થાપક(TDP founder) અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી(Former CM of Andhra Pradesh) એનટી રામારાવની(NT Rama Rao) પુત્રી ઉમા માહેશ્વરીનું(Uma Maheshwari) નિધન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ 52 વર્ષની ઉમાનો મૃતદેહ તેમના ઘરેથી પંખા પર લટકતી હાલતમાં મળ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપી છે. પોલીસનું કહેવું છે કે માંદગીથી કંટાળીને… Continue reading આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની દીકરીએ આત્મહત્યા કરી
