News Continuous Bureau | Mumbai UN Report on Red Fort Attack: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઘટસ્ફોટ થયો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના સેન્ક્શન મોનિટરિંગ રિપોર્ટમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) નું નામ આ હુમલા સાથે જોડવામાં આવ્યું છે. આ રિપોર્ટ સુરક્ષા પરિષદની ‘૧૨૬૭ સેન્ક્શન્સ કમિટી’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે,… Continue reading UN Report on Red Fort Attack: લાલ કિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ, સંયુક્ત રાષ્ટ્રના તાજા રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ
