News Continuous Bureau | Mumbai Russia Ukraine War: યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ પ્રસ્તાવને 93 દેશોનું સમર્થન મળ્યું જ્યારે 18 દેશોએ તેનો વિરોધ કર્યો અને 65 દેશોએ મતદાનમાં ભાગ લીધો નહીં. એનો અર્થ એ થયો કે લગભગ 83 દેશો યુક્રેન સાથે ઉભા નથી જે ત્રણ… Continue reading Russia Ukraine War: યુક્રેન યુદ્ધ પર યુએનમાં રજૂ કરાયો પ્રસ્તાવ, અમેરિકા-ઇઝરાયલે આપ્યો રશિયાને ટેકો; જાણો ભારત ચીને કોને મત આપ્યો
