News Continuous Bureau | Mumbai 24 જાન્યુઆરીએ જ શા માટે ગર્લ ડે ઉજવાય છે? 24મી જાન્યુઆરીએ જ ગર્લ ચાઈલ્ડ ડે મનાવવા પાછળ એક ખાસ કારણ છે. દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કારણે 24 જાન્યુઆરીએ ગર્લ ડે મનાવવાની શરૂઆત થઈ. 1966માં જ્યારે ઈન્દિરા ગાંધી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમનો શપથ ગ્રહણ સમારોહ 24 જાન્યુઆરીએ જ થયો… Continue reading દેશ રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરી રહ્યો છે, જાણો યુનિસેફનો ઇતિહાસ, મહત્વ અને ભૂમિકા
