News Continuous Bureau | Mumbai Unified Payment Interface: જો તમે UPI નો ઉપયોગ કરો છો અને અવાર નવાર વિદેશ પ્રવાસ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ફ્રાન્સ અને સિંગાપોર પછી ટૂંક સમયમાં જ અન્ય દેશોમાં UPIનો ઉપયોગ કરી શકાશે. NPCIની પેટાકંપની NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ (NIPL)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિતેશ શુક્લાએ માહિતી આપી છે… Continue reading Unified Payment Interface: વિદેશમાં પણ ભારતના UPIની બોલબાલા, ફ્રાન્સ પછી હવે આ દેશોમાં પ્રવેશશે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ..
