News Continuous Bureau | Mumbai Union Budget 2024-25: કેન્દ્રીય બજેટ 2024-25 માટે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાનાં અંતિમ તબક્કાની ઉજવણી કરતો હલવા સમારંભ નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન ( Nirmala Sitharaman ) તથા કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. દર વર્ષે બજેટની ( Union Budget ) તૈયારી સાથે સંકળાયેલા… Continue reading Union Budget 2024-25: કેન્દ્રીય બજેટ 2024-25ની તૈયારીઓનો અંતિમ તબક્કો નવી દિલ્હીમાં રૂઢિગત હલવા સેરેમની સાથે શરૂ થયો
