News Continuous Bureau | Mumbai Income Tax Saving: નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ દેશનું સામાન્ય બજેટ ( Union Budget 2024 ) રજૂ કર્યું હતું. નાણાપ્રધાને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. તેમણે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી હવે વધારીને 75,000 રૂપિયા કરી દીધું છે. તો ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર… Continue reading Income Tax Saving: વાર્ષિક 10 લાખની છે આવક? તો પણ નહીં ભરવો પડે કોઈ ઈન્કમ ટેક્સ, નવા ટેક્સ સ્લેબથી પૈસા બચશે!.. જાણો શું છે આ ગણિત
