News Continuous Bureau | Mumbai Universal theme park : વિશ્વ વિખ્યાત યુનિવર્સલ સ્ટુડિયો ભારતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. અને તેઓ ડિઝનીલેન્ડની જેમ ભારતમાં ચાર થીમ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ભારતનો પ્રથમ ઇન્ડોર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે ભારતી રિયલ એસ્ટેટ સાથે વાતચીત કરી રહ્યા છે. યુનિવર્સલ સ્ટુડિયો બ્લોકબસ્ટર ફિલ્મો, રોમાંચક રાઇડ્સ અને મનમોહક અનુભવો… Continue reading Universal theme park : ભારતમાં ખુલી શકે છે વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સલ સ્ટુડિયો થીમ પાર્ક, જુરાસિક પાર્કથી હેરી પોટર વર્લ્ડ સુધીનું મળશે એડવેન્ચર..
