News Continuous Bureau | Mumbai આ દિવસોમાં WhatsAppના ઘણા નવા ફીચર્સ વિશે ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની યુઝર સિક્યોરિટીને વધુ મજબૂત કરવા માટે નવા પ્લાન પર કામ કરી રહી છે. નવી માહિતી અનુસાર, ખૂબ જ ટૂંક સમયમાં વોટ્સએપ યુઝર્સને યુનિક યુઝરનેમ પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે. જ્યારે આવું થશે, ત્યારે લોકો… Continue reading Whatsapp New Features 2023: વોટ્સએપ હવે નંબર સેવ કર્યા વગર પણ કરી શકાશે મેસેજ, કંપની ટૂંક સમયમાં રોલઓઉટ કરશે આ નવું ફીચર..
