News Continuous Bureau | Mumbai Vande Bharat Express:વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટૂંક સમયમાં સામાન્ય માણસની ટ્રેન બનવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રેલવે(Indian Railway) નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં તેના મુસાફરો માટે વંદે ભારત(Vande Bharat) ના બે નવા વર્ઝન રજૂ કરવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. ચેન્નાઈમાં રેલવેની ઈન્ટિગ્રલ… Continue reading Vande Bharat Express:હવે સામાન્ય લોકો પણ માણી શકશે વંદે ભારત જેવી ટ્રેનની મજા, ભારતીય રેલવે આ નવા વર્ઝન રજૂ કરવા પર કરી રહી છે કામ…
