News Continuous Bureau | Mumbai Mega Block : જો તમે રવિવારે એટલે કે રજાના દિવસે ટ્રેનમાં ( Local Train ) મુસાફરી કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે રવિવારે મુસાફરી કરતા પહેલા તમારે ટ્રેનના શિડ્યુલ ( Schedule ) વિશે જાણવું જરૂરી છે. સેન્ટ્રલ રેલ્વે ( Central Railway ) રૂટ પર મુસાફરી કરતા મુસાફરો… Continue reading Mega Block : રવિવારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો પહેલાં વાંચી લો આ સમાચાર…
