News Continuous Bureau | Mumbai UP Trade Show ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 25 સપ્ટેમ્બરના રોજ નોઈડા ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ વેપાર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શનમાં રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), એક જિલ્લો એક ઉત્પાદન (ODOP) યોજના હેઠળના ઉદ્યોગસાહસિકો અને પ્રવાસન વિભાગનો નોંધપાત્ર સહભાગ… Continue reading UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
