News Continuous Bureau | Mumbai UPI Transaction Record: UPI એ ડિજિટલ અર્થવ્યવસ્થાના ( digital economy ) વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેના કારણે કોઈ પણ સ્થળે પેમેન્ટ કરવું એક સરળ પ્રોસેસ બની ગયું છે. UPI દ્વારા ચૂકવણીની સરળતાને કારણે, તે લોકોનું પ્રિય માધ્યમ બની ગયું છે. આ કારણે મે મહિનામાં UPI દ્વારા પેમેન્ટનો નવો રેકોર્ડ બન્યો છે. નેશનલ પેમેન્ટ્સ… Continue reading UPI Transaction Record: UPI એ બનાવ્યો નવો રેકોર્ડ, લોકોનો એક મહિનામાં 14 બિલિયનથી વધુ વ્યવહારો કરી રચ્યો ઈતિહાસ, આટલો બિઝનેસ થયો
