News Continuous Bureau | Mumbai Urfi javed: ઉર્ફી જાવેદ, જે સોશિયલ મીડિયા સેન્સેશન છે, તે તેની અતરંગી ડ્રેસિંગ સેન્સ ને કારણે ખૂબ પ્રખ્યાત છે. ઉર્ફી જાવેદ ક્યારે અને શું પહેરશે તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી. ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના ડ્રેસ સાથે પ્રયોગ કર્યો છે. આ વખતે, ઉર્ફી જાવેદે સિગારેટના ફિલ્ટર માંથી ડ્રેસ બનાવ્યો છે. ઉર્ફી જાવેદે પોતાનો… Continue reading Urfi javed: ન્યૂડ વિડીયો બાદ ઉર્ફી જાવેદે કર્યો અનોખો પ્રયોગ, આ વસ્તુમાંથી બનાવ્યો ડ્રેસ, વિડીયો થયો વાયરલ
