News Continuous Bureau | Mumbai અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયર ની જાહેરાત કરતા જણાવ્યું છે કે તમામ વિવાદિત મુદ્દાઓ પર સહમતી બની ગઈ છે. ડેડલાઈન પૂરી થવાના દોઢ કલાક પહેલા જ લેવાયેલા આ નિર્ણય મુજબ, આગામી 2 અઠવાડિયામાં શાંતિ પ્રસ્તાવને આખરી ઓપ આપવામાં આવશે. ઈરાને પણ સત્તાવાર રીતે યુદ્ધવિરામ સ્વીકારી લીધો છે. અહેવાલો મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા… Continue reading US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર
