News Continuous Bureau | Mumbai NASA અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપારી તણાવની અસર હવે અવકાશ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. નાસા એ એક મોટો નિર્ણય લઈને માન્ય વિઝા ધરાવતા ચીની નાગરિકોને તેમના અવકાશ કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયને ચીન માટે એક મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે હવે ચીની નાગરિકો કોઈપણ… Continue reading NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
