News Continuous Bureau | Mumbai પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ જંગ ‘ગ્રાઉન્ડ ઓપરેશન’ એટલે કે જમીની લડાઈ તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના વડા એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલ સંરક્ષણ… Continue reading CENTCOM IDF Secret Meeting Iran: ઈઝરાયેલનો ‘ઓપરેશન ઈરાન’ પ્લાન તૈયાર! અમેરિકી જનરલ સાથેની મુલાકાત બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા, જાણો શું છે રણનીતિ.
