News Continuous Bureau | Mumbai ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને રોકવા માટે મધ્યસ્થી દેશોનો એક સમૂહ સક્રિય થયો છે. નવા રિપોર્ટ મુજબ, બંને પક્ષો ૪૫ દિવસના યુદ્ધવિરામની શરતો પર ચર્ચા કરી રહ્યા છે. આ સીઝફાયરને કાયમી શાંતિની દિશામાં એક મહત્વનું ડગલું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ મંત્રણા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ… Continue reading US-Iran Conflict: ઈરાન-અમેરિકા મંત્રણા: મિડલ ઈસ્ટમાં ૪૫ દિવસના યુદ્ધવિરામનો પ્લાન તૈયાર? જાણો શું છે નવા રિપોર્ટમાં.
