News Continuous Bureau | Mumbai Donald Trump Halt Project Freedom| અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને થોડા સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે ઈરાન સાથેની વાતચીત હવે ‘અંતિમ સમજૂતી’ તરફ આગળ વધી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન… Continue reading Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું
