News Continuous Bureau | Mumbai US-Pakistan Oil Reserve: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો છે કે, પાકિસ્તાન (Pakistan) ટૂંક સમયમાં ભારતને (India) પેટ્રોલ-ડિઝેલ (Petrol-Diesel) અને ઇંધણનો (Fuel) પુરવઠો કરી શકે છે. નજીકનો મિત્ર કહેવાતા ટ્રમ્પે જ મોદી સરકારને (Modi Government) ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પને ખરેખર પાકિસ્તાન પ્રત્યે લાગણી ઉભરી આવી છે કે પછી આ ભારત… Continue reading US-Pakistan Oil Reserve: શું પાકિસ્તાન ભારતને પેટ્રોલ-ડિઝેલ વેચશે? ટ્રમ્પના દાવાએ રાજકીય અને વેપારી ગરમાવો વધાર્યો! જાણો અમેરિકા પાક. પર આટલું મહેબાન કેમ છે?
