News Continuous Bureau | Mumbai PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા (America) ના પાંચ દિવસના પ્રવાસે રવાના થઈ ગયા છે. પ્રસ્થાન પહેલા એક અમેરિકન અખબારને ઈન્ટરવ્યુ આપતાં પીએમ મોદીએ વૈશ્વિક સ્થિતિ અને ખાસ કરીને રશિયા-યુક્રેન (Russia- Ukraine) યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને ભારતની રણનીતિ પર ખુલીને વાત કરી. અમેરિકન અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ (The Wall Street… Continue reading ‘અમે તટસ્થ નથી…’, PM મોદીએ યુએસ પ્રવાસ પહેલા અમેરિકન અખબારને આપ્યો ઇન્ટરવ્યુ
