News Continuous Bureau | Mumbai USA India Defense Deal :ભારત તેના સંરક્ષણ ઉદ્યોગને સતત આગળ વધારી રહ્યું છે. ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલ વેચ્યા બાદ હવે એક ભારતીય કંપનીએ અમેરિકા સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. જે અંતર્ગત હવે અમેરિકાને અદ્યતન તોપો સપ્લાય કરવામાં આવશે. ભારત ફોર્જની પેટાકંપની કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડ (KSSL) એ ભારતમાં બનાવેલ અદ્યતન આર્ટિલરી ગન સપ્લાય કરવા માટે… Continue reading USA India Defense Deal : મેડ ઈન ઇન્ડિયાની પાવર.. સુપરપાવર અમેરિકા પહેલીવાર ભારત પાસે થી ખરીદશે આ ઘાતક હથિયાર, ભારતીય કંપની સાથે કર્યો કરાર…
