News Continuous Bureau | Mumbai Uttarakhand: દેશમાં ઘણા રાજ્યોમાં હાલ વરસાદની મોસમ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો પર્યટન સ્થળોએ ( tourist places ) જવાનું વિચારે છે. આટલું જ નહીં આ સિઝનમાં મોટાભાગના લોકો ઉત્તરાખંડ જવાનું પસંદ કરે છે. અહીં જોવા જેવી ઘણા સ્થળો છે, જેમ કે ઊંચા પહાડો, ખીણો, લીલાછમ જંગલો, ઘાટ વગેરે. ઉત્તરાખંડમાં ફરવા… Continue reading Uttarakhand: ઉત્તરાખંડ જાવ છો તો સાવધાન થઈ જાવ! જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.. જાણો શું છે આ નિયમ..
