ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 24 માર્ચ 2021 એક સમયે બૉલિવુડનુ ટૉપ અભિનેત્રી ગણાતી પૂજા બત્રા છેલ્લા કેટલાક સમયથી તેણે ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવી લીધુ છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર તે પોતાના ચાહકોની ખૂબ નજીક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ફોટોસ અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ફેન્સ પણ પૂજાની બોલ્ડનેસ ઘણી… Continue reading અભિનેત્રી પૂજા બત્રાએ શેર કરી બોલ્ડ તસવીરો, ગોવામાં મસ્તી કરતી આવી નજર. જુઓ તસવીરો…
