News Continuous Bureau | Mumbai પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં કોરોના રસીકરણ સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો ફરી એક વાર લગાવાની યોજના બનાવી રહી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં રસીકરણ પ્રમાણપત્રો પર PMની તસવીરનું પ્રિન્ટિંગ અગ્રતાના ધોરણે ફરી શરૂ કરવાની… Continue reading કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફરી છપાશે PM મોદીનો ફોટો, કેન્દ્ર સરકાર બનાવી રહી છે આ યોજના; જાણો વિગતે
