News Continuous Bureau | Mumbai Valiant Laboratories IPO: ભારતીય બજારમાં IPOની દૃષ્ટિએ સપ્ટેમ્બર મહિનો ઘણો સારો રહ્યો. રોકાણકારોને ઘણા IPO પર દાવ લગાવવાની તક મળી. ઘણા રોકાણકારોએ ભારે નફો પણ કર્યો છે. હવે મહિનાના અંતે બીજો IPO ખુલ્યો છે જેના પર રોકાણકારો દાવ લગાવી શકે છે. ફાર્માસ્યુટિકલ બિઝનેસ સાથે સંકળાયેલી વેલિઅન્ટ લેબોરેટરીઝનો IPO 27 સપ્ટેમ્બર, બુધવારથી ખુલ્યો છે. રોકાણકારો… Continue reading Valiant Laboratories IPO: રોકાણકારો માટે કમાણીની વધુ એક તક.. તાવની દવા બનાવતી આ કંપનીનો ખુલ્યો IPO.. આ છે પ્રાઈસ બેંડ.. જાણો આ IPOની સંપુર્ણ માહિતી
