News Continuous Bureau | Mumbai Mumbai Water Cut: મુંબઈ (Mumbai) માં મલાડ (પૂર્વ) (Malad) ખાતે મલાડ હિલ રિઝર્વૉયરના ઇનલેટ અને આઉટલેટ પર વાલ્વ બદલવાની કામગીરી કરવામાં આવશે. આ કાર્ય માટે સોમવાર 9મી અને શુક્રવાર 13મી ઓક્ટોબરે ‘P ઉત્તર’, ‘P દક્ષિણ’ અને ‘R દક્ષિણ’ વિભાગોના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. જેના કારણે નાગરિકોએ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી… Continue reading Mumbai Water Cut: મુંબઈકરો પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરો, શહેરના આ વિસ્તારોમાં બે દિવસ પાણી પુરવઠો રહેશે બંધ, જાણો શું છે કારણ..
