News Continuous Bureau | Mumbai Vikrant massey: વિક્રાંત મેસી હાલ તેની ફિલ્મ 12મી ફેલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે વિક્રાંત ના આ આનંદ માં વધારો થયો છે. વિક્રાંત એક પુત્ર નો પિતા બન્યો છે. વિક્રાંત ની પત્ની શીતલ ઠાકુરે 7 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો. હવે વિક્રાંતે સોશિયલ મીડિયા પર તેના દીકરા ની એક ઝલક બતાવી… Continue reading Vikrant massey: વિક્રાંત મેસી એ બતાવી તેના દીકરા ની ઝલક, આ સાથે જ અભિનેતા એ જાહેર કર્યું તેના દીકરા નું નામ
