News Continuous Bureau | Mumbai T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના સુપર-૮ તબક્કાની શરૂઆતમાં જ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતની ૭૬ રને કારમી હાર થઈ છે. આ હારને કારણે ભારતનો નેટ રનરેટ ગગડીને -૩.૮૦૦ થઈ ગયો છે. જે ટીમે વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ સામે ૨૭૧ જેવો સ્કોર બનાવ્યો હતો, તેની બેટિંગ હવે ઘરઆંગણે… Continue reading India’s T20 Semifinal Race:ભારતની સેમીફાઇનલની આશા અધ્ધરતાલ! દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે પછાડ્યું; જાણો હવે કેવી રીતે ભારત આગળ વધી શકશે?.
