News Continuous Bureau | Mumbai દહીસર (Dahisar)અને બોરીવલી (Borivali) વિસ્તારમાં મિનિટોમાં જ ઘરના દરવાજાના તાળા તોડીને ઘર સફાચટ કરી જનારી ટોળકીને પકડી પાડવામાં દહીસર પોલીસને(Dahisar Police) સફળતા મળી છે. પોલીસે નહીં નહીં તો લગભગ 78 જગ્યા પર રહેલા સીસીટીવી ફુટેજ(CCTv footage) તપાસની અજાણ્યા તસ્કરોન પકડી પાડ્યા હતા. ચોરટાઓને(Robbers) માથે ઘરફોડીના અનેક ગુના નોંધાયેલા છે. ઝોન 12ના ડેપ્યુટી… Continue reading કમાલ કહેવાય! 78 ઠેકાણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ દહીસર પોલીસે ધરફોડી કરનારા ચોરટાઓ પકડી પાડ્યા; જાણો વિગતે
