News Continuous Bureau | Mumbai Benefits of Lighting Ghee Diya હિંદુ સંસ્કૃતિમાં સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. દીવો પ્રગટાવવાથી માત્ર વાતાવરણ જ પ્રકાશિત નથી થતું, પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અલગ-અલગ તેલના દીવા પ્રગટાવવાની અસર આપણા જીવન પર અલગ-અલગ રીતે પડે છે. ચાલો જાણીએ કયા તેલનો દીવો કયા હેતુ માટે પ્રગટાવવો જોઈએ. ૧. શુદ્ધ… Continue reading Benefits of Lighting Ghee Diya: ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સંપત્તિ વધારવા પ્રગટાવો આ ૫ પ્રકારના દીવા; જાણો કયા તેલનો દીવો કયા દેવને છે પ્રિય.
