News Continuous Bureau | Mumbai Vastu Remedies: ઘણીવાર ઘરમાં કોઈ કારણ વગર ભારેપણું, ચીડિયાપણું કે તણાવ અનુભવાય છે. બધું બરાબર હોવા છતાં મન અશાંત રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, આ ઘરની નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, ત્વચાની સંભાળ માટે વપરાતી સાદી મુલ્તાની માટી આ સમસ્યાનું શ્રેષ્ઠ સમાધાન બની શકે છે. જ્યોતિષમાં મુલ્તાની માટીને પૃથ્વી તત્વ… Continue reading Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
