News Continuous Bureau | Mumbai Vatican City દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી માત્ર ૦.૪૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ દેશમાં કુલ વસ્તી માત્ર ૮૦૦ થી ૯૦૦ લોકોની જ છે. આ વસ્તીમાં મોટાભાગે કેથોલિક પાદરીઓ, નન અને સ્વિસ ગાર્ડના સભ્યો છે. આ દેશની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈ પણ બાળક કાયમી ધોરણે રહેતું નથી, જેના કારણે… Continue reading Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
