News Continuous Bureau | Mumbai એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન(Asia's richest businessman) ગૌતમ અદાણી(Gautam Adani) નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ(NEW DELHI TELEVISION LIMITED) એટલે કે NDTVમાં 29.18%નો હિસ્સો ખરીદવા જઈ રહ્યાં છે. મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મંગળવારે અદાણી ગ્રુપે(Adani Group) આ વાતની જાહેરાત કરી હતી. AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની સહાયક કંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL)ની મદદથી આ ઈનડાયરેક્ટ… Continue reading અદાણી ગ્રુપ હવે આ ક્ષેત્રમાં કરશે પગપેસારો-આ મિડિયા કંપનીમાં 29 ટકા સ્ટેક ખરીદવાની કરી જાહેરાત
