News Continuous Bureau | Mumbai kharif crops: રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં સુરત ( Surat ) જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ ( Surat Rain ) વરસી ચૂક્યો છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચુક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તાલુકાના જુદાં- જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે… Continue reading kharif crops: સાર્વત્રિક મેઘમહેર બાદ સુરત જિલ્લામાં ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર
