• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - vehicle owners
Tag:

vehicle owners

Owners of 26 vehicles impounded by surat Singanpore-Dabholi police station urge to release their vehicles.
સુરત

Surat: સુરતમાં સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા ૨૬ વાહનોના માલિકોએ પોતાના વાહનો છોડાવી જવા તાકીદ

by Hiral Meria July 31, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat: સુરત શહેરના સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ( Singanpore – Dabholi Police Station ) ૨૦૨૦ના વર્ષની ૨૦૨૪ના ટુ-વ્હીલર મોટર સાયકલ ( Two-wheeler motor cycle ) ડિટેન કરવામાં આવેલા હીરો હોન્ડા, એકટીવા, સ્પ્લેન્ડર પ્લસ જેવા ૨૬ વાહનો છે. જે ધણા લાંબા સમયમાંથી પો.સ્ટેશનમાં પડી રહેલા છે. જેથી વાહનોના માલિકાઓને ( vehicle owners ) વાહન છોડાવવા અંગેની નોટીસની બજવણી કરવામાં આવી છે. પરંતુ વાહનના માલિકો દ્વારા વાહન છોડાવવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હોય અને વાહનોના મુદ્દામાલનો સમયમર્યાદામાં નિકાલ કરવાનો હોય જેથી વાહન માલિકોએ દિન-૫માં સિંગણપોર-ડભોલી પો.સ્ટે.   ફોન નં.૬૩૫૯૬૨૯૬૬૩ પર રૂબરૂ સંપર્ક સાધવા પોલીસ ઈન્સ્પેકટર વાય.બી.ગોહિલની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો :  Gujarat Tribal farmers: ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં લોન મળે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Public request to vehicle ownersInsurance CompaniesFinance Companies to Return impounded two wheeler vehicles within 7 days. Notice from surat Udhna Police.
સુરત

Surat: ઉઘના પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરાયેલા ટુવ્હીલર વાહનો નોટીસ પ્રસિદ્ધિથી ૭ દિવસમાં પરત મેળવવા વાહન માલિકો/વીમા કંપની/ફાઇનાન્સ કંપનીઓને જાહેર અનુરોધ

by Hiral Meria May 15, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat:  ઉધના પોલીસ દ્વારા જાણવા જોગના કામે તથા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબના કામે ૨૦૮ જેટલા વિવિધ પ્રકારના ટુવ્હીલર વાહનો ( Two wheeler vehicles ) કબ્જે કરવામાં આવ્યા છે. જે વાહન માલિકોને અવાર-નવાર લેખિત તથા મૌખિક જાણ કરવા છતા તેઓ પોતાના વાહન છોડાવવા આજદિન સુધી ઉધના પોલીસ સ્ટેશન આવ્યા નથી, તેમજ કેટલાક કિસ્સામાં વાહન માલિકો ( Vehicle owners ) નિયત સરનામે રહેતા ન હોવાથી તેઓને જાણ થઈ શકતી નથી. જેથી વાહન માલિકો/વીમા કંપની/ફાઇનાન્સ કંપનીઓને આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૦૭માં વાહન છોડાવવાની જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ છે. અન્યથા સંબંધિત માલિકો વાહન પરત લેવા માંગતા નથી તેવું માની લઇ કાયદાકીય નિયમોનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણાં સરકારમાં જમા કરાવવામાં આવશે. તેમજ આ અંગે કોઇ વાંધા હોય તો  દિન-૦૭માં ઉધના પોલીસ ( Udhna Police ) સ્ટેશન ખાતે રૂબરૂ અથવા લેખિત રજુઆત કરવી અને ત્યારબાદ આવેલી કોઇ રજુઆતને ધ્યાનમાં લેવાશે નહીં. તેમજ આ સબંધે વાહનોના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ એસ.એન.દેસાઇ, પોલીસ ઇન્સપેક્ટર, ઉધના પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર  પણ વાંચો :   CAA rules : CAA હેઠળ પહેલીવાર શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે આટલા લોકોને આપ્યા પ્રમાણપત્ર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

શોખ ખિસ્સાને ભારે ના પડે-તમારા વાહન પર ફેન્સી નંબર પ્લેટ લગાડવાનો તમને શોખ છે-તો આટલો દંડ ભરવાની તૈયારી રાખજો

by Dr. Mayur Parikh September 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વાહનના શોખીનો(vehicle enthusiast) પોતાના વાહનનોને અન્યોથી અલગ દેખાવા માટે અથવા ક્રેઝ તરીકે ફેન્સી નંબર પ્લેટનો(fancy number plates) ઉપયોગ કરે છે. પરંતુ જો તમે પણ તમારા વાહનમાં ફેન્સી નંબર પ્લેટ લગાવી છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. તમારો આ જ શોખ તમારા ખિસ્સાને મોટો ફટકો પાડી શકે છે.

વાહનોની નંબર પ્લેટ પરના અક્ષરો અને તેની સાઈઝ અંગે 'સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ'(Central Motor Vehicles Act) મુજબ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે મુજબ વાહનો પર નંબર પ્લેટ લગાવવી કાયદા દ્વારા ફરજિયાત છે. જેથી ફેન્સી નંબર પ્લેટ, અન્ય નેમ પ્લેટ લગાવીને નિયમોનું ઉલ્લંઘન કરવું વાહનચાલકોને(motorists) મોંઘુ પડી શકે છે. કારણ કે હવે આવા ડ્રાઇવરોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર- ઓક્ટોબર મહિનામાં બેંકો આટલા દિવસો બંધ રહેશે- બેંકના કામકાજ આ મહિનામાં જ પૂરા કરી લેજો

આ દરમિયાન, મોટર વાહન વિભાગે(Department of Motor Vehicles) ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના રજીસ્ટ્રેશન નંબર(Registration No) કેવી રીતે લખવા તે અંગેના નિયમો સ્પષ્ટ કર્યા છે. જો કે, ઘણા ડ્રાઇવરો આ નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરે છે. સતત અપીલો અને પગલાં લેવાની ચેતવણી અપાયા બાદ પણ ફેન્સી નંબર પ્લેટનો ઉપયોગ જોવા મળે છે.

નંબર પ્લેટને લઈને ચોક્કસ નિયમો છે. નંબર  લખતી વખતે અંગ્રેજી લિપિનો(English scripts) ઉપયોગ કરવો જોઈએ. સફેદ પ્લેટ પર કાળા અક્ષરો હોવા જોઈએ. નંબર પ્લેટ પર કંઈપણ (નામ, કોતરણી, ચિત્ર, ફોટો વગેરે) નો ઉપયોગ કરી શકાતો નથી. આ સંખ્યાઓ સ્પષ્ટ અને સીધી હોવી જોઈએ. તેઓ ફેન્સી ન હોવા જોઈએ. તમામ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પર પાછળની નંબર પ્લેટ પરના અક્ષરો 35 સેમી ઊંચા અને 7 સેમી પહોળા હોવા જોઈએ. તેમની વચ્ચેનું અંતર 5 સેમી હોવું જોઈએ.
 

September 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

BMC ફરી એક્શન મોડમાં.. રસ્તા પર બેવારસ રહેલા આટલા વાહનો કર્યા જપ્ત, અઠવાડિયામાં આપી ૩,૩૮૧ વાહનધારકોને નોટિસ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા ફરી એક વખત એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે મુંબઈમાં રસ્તા પર ગમે ત્યાં ત્યજી દેવામાં આવેલા બિનવારસ વાહનો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી નાખી છે. એક જ અઠવાડિયામાં  પાલિકાએ રસ્તા પર ત્યજેલા  ૭૮૨ વાહનો જપ્ત કર્યા છે.
રસ્તા પર રહેલા બેવારસ વાહનો સામે કાર્યવાહી કરવાની સત્તા કોવિડકાળમાં પાલિકાએ ટ્રાકિફ પોલીસને સોંપી હતી. કોવિડ નિયંત્રણમાં હોઈ હવે પાલિકા આ કાર્યવાહી કરવાની છે. પાલિકાના  અતિક્રમણ ખાતાએ આપેલા આંકડા મુજબ રસ્તા પર ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરનારા ૨,૩૮૧ વાહનધારકોને નોટિસ મોકલી હતી, તેમાંથી ૩૭૯ વાહનચાલકોએ નોટિસ મળ્યા બાદ જાતે વાહન હટાવ્યા હતા. તો ૩૧૪ ટુ વ્હીલર, ૨૮૬ થ્રી વ્હીલર ૧૮૨ ફોર વ્હીલર એણ કુલ ૭૮૨ વાહનો પાલિકાએ જપ્ત કર્યા છે. બાકીના ૧૨૨૦ વાહનો સામે હજી સુધી કોઈ એકશન લેવામાં આવી નથી. 

હાલ કોવિડ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની સાથે જનજીવન સામાન્ય થવાની સાથે જ ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. પાલિકાને લાવારિસ વાહનોની ફરિયાદ મોટા પ્રમાણમાં આવી હતી. આ વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી હતી, તેથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે રસ્તા પર ગમે ત્યાં લાવારિસ હાલતમાં છોડી મૂકવામાં આવેલા વાહનો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી! લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા આટલા લાખ પર પહોંચી ગઈ.. ટ્રેનોમાં કીડિયારું જમા થવા માંડ્યું. જાણો વિગતે

 મુંબઈ તમામ ૨૪ વોર્ડમાં જપ્ત કરેલા વાહનોની લિલામી કરવા માટે ૧૫ દિવસની અંદર આવશ્યક મંજૂરી લઈને શક્ય હોય એટલા જલદી તેને લિલામ કરવાની પ્રક્રિયા પૂરી પાડવામાં આવશે.

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક