News Continuous Bureau | Mumbai India Namibia Relations: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નામિબિયાની સત્તાવાર મુલાકાતે છે. આ પ્રસંગે, નામિબિયાના રાષ્ટ્રપતિ, મહામહિમ નેતુમ્બો નંદી-નદૈતવાહએ પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિટ્શિયા મિરાબિલિસ એનાયત કર્યો છે. તેઓ આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય નેતા છે. પુરસ્કાર સ્વીકારીને, પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના 1.4 અબજ લોકો અને ભારત અને નામિબિયા… Continue reading India Namibia Relations: પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત
