News Continuous Bureau | Mumbai Fake power Bank : મુંબઈની લોકલ ટ્રેન હોય કે એક્સપ્રેસ ટ્રેન, આપણે મોટાભાગે વિક્રેતાઓ અને હોકરોને નાની વસ્તુઓનું વેચાણ કરતા જોઈએ છીએ. મોબાઈલ ફોનના કવરથી લઈને ખાણીપીણીની વસ્તુઓ અને મેકઅપ પ્રોડક્ટ્સથી લઈને ઈલેક્ટ્રીકલ વસ્તુઓ સુધી, આ હોકર્સ ઘણી વસ્તુઓ વેચતા જોવા મળે છે. પરંતુ આ વિક્રેતાઓ દ્વારા વેચાતી વસ્તુઓ ખરેખર સારી ગુણવત્તા… Continue reading Fake power Bank : શુ તમે ટ્રેનમાં કે રોડ પરથી ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદો છો? જરૂર જુઓ આ વિડિયો; નહીં તો પસ્તાશો..
